કાશ્મીરમાં 35 વર્ષ બાદ સરલા ભટ્ટ હત્યા કેસમાં તપાસ

સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (SIA)એ યાસીન મલિકના ઘર સહિત 8 સ્થળોએ દરોડા પાડ્યા
કાશ્મીરમાં 35 વર્ષ બાદ સરલા ભટ્ટ હત્યા કેસમાં તપાસ

વર્ષ 1990માં કાશ્મીરી પંડિત નર્સ સરલા ભટ્ટનું હોસ્ટેલમાંથી અપહરણ કરી હત્યા કરવામાં આવી હતી