ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ સ્થગિત કરી

ભારતે અભૂતપૂર્વ દૃઢતા દર્શાવી - ભૂતકાળના આતંકવાદી હુમલાઓ પ્રત્યેના પ્રતિભાવ કરતાં વધુ કડક પગલાંની શક્યતા
ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ સ્થગિત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટ કમિટિ ઓન સીક્યુરીટીની બેઠક માં વિવિધ પગલાંઓની ચર્ચા કરી