લેહ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટનું ટેકનિકલ ખામી સર્જાતા ઇમરજન્સી લેન્ડિંગ, વિમાન સુરક્ષિત દિલ્હીમાં ઉતર્યું

દિલ્હીથી લેહ જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટમાં ટેક્નિકલ ખામીના કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું, ક્રૂ સહિત 180 યાત્રીઓ સુરક્ષિત છે.
લેહ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટનું ટેકનિકલ ખામી સર્જાતા ઇમરજન્સી લેન્ડિંગ, વિમાન સુરક્ષિત દિલ્હીમાં ઉતર્યું

ઈન્ડિગોની ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ