ભારત-પાકિસ્તાન તણાવ: ઓપરેશન સિંદૂર બાદ ફેક ન્યૂઝનો રાફડો

ગુરુવાર 8 મે રાતથી સ્થિતિ વધુ નાજૂક બની છે, જેની સાથે સોશિયલ મીડિયા પર ફેક વીડિયો અને ખોટી માહિતીનો રાફડો ફાટી નીકળ્યો
ભારત-પાકિસ્તાન તણાવ: ઓપરેશન સિંદૂર બાદ ફેક ન્યૂઝનો રાફડો

સોશિયલ મીડિયા પર આવતી ભ્રામક ખબરોથી બચો