India Pakistan War: સલાલ ડેમના 5 દરવાજા ખુલ્યા, પાકિસ્તાનની વધી ચિંતા

ભારતે સલાલ ડેમના દરવાજા ખોલીને પાકિસ્તાનમાં પૂરનું જોખમ વધાર્યું.
India Pakistan War:  સલાલ ડેમના 5 દરવાજા ખુલ્યા, પાકિસ્તાનની વધી ચિંતા

ભારતે ચિનાબ નદી પર બનેલ સલાલ ડૅમના ઘણા ગેટ ખોલ્યા