ભારત- પાકિસ્તાને કેદીઓના નામના લીસ્ટની કરી આપ-લે   

ભારત- પાકિસ્તાને આજે પોતાના કબજામાં રહેલા સામેના દેશના નાગરિક કેદીઓ અને માછીમારોના નામનું લીસ્ટ જાહેર કર્યું
ભારત- પાકિસ્તાને કેદીઓના નામના લીસ્ટની કરી આપ-લે   

ડિપ્લોમેટિક માધ્યમો દ્વારા કેદીઓના નામના લીસ્ટની આપ-લે