મુંબઈ-પુણે હાઇવે પર ભયાનક અકસ્માત, ત્રણ લોકોના મોત, અનેક ઘાયલ

અકસ્માતનું કારણ એક ઝડપી ટ્રક હતી. જેણે એક પછી એક અનેક વાહનોને ટક્કર મારી. અકસ્માત બાદ થોડા સમય માટે રસ્તા પરનો ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો.
મુંબઈ-પુણે હાઇવે પર ભયાનક અકસ્માત, ત્રણ લોકોના મોત, અનેક ઘાયલ

મહારાષ્ટ્રના મુંબઈ-પુણે હાઇવે પર એક ભયાનક માર્ગ અકસ્માત