ઐતિહાસિક:શુભાંશુ શુક્લા ISS પહોંચનારા પ્રથમ ભારતીય બન્યા!

શુભાંશુ શુક્લાનો જન્મ 1984 માં લખનૌમાં થયો હતો અને તે જ વર્ષે રાકેશ શર્મા અવકાશમાં જનારા પ્રથમ ભારતીય બન્યા હતા
ઐતિહાસિક:શુભાંશુ શુક્લા ISS પહોંચનારા પ્રથમ ભારતીય બન્યા!

શુભાંશુ શુક્લા સાથે,અમેરિકા,પોલેન્ડ અને હંગેરીથી એક-એક મુસાફર પણ એક્સિઓમ સ્પેસના મિશન-4 માં ISS પર પ...