મંત્રી વિજય શાહ વિરુદ્ધ FIR નોંધવા હાઈકોર્ટનો આદેશ

મંત્રીએ ઇન્દોરના મહુના રાયકુંડા ગામમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન કર્નલ સોફિયા કુરેશીને "આતંકવાદીઓની બહેન" ગણાવી
મંત્રી વિજય શાહ વિરુદ્ધ FIR નોંધવા હાઈકોર્ટનો આદેશ

મંત્રીના બફાટ પર હાઈકોર્ટ ખફા