ગુજરાતી યુવતીને નકલી પાસપોર્ટ આપનારો ફરાર એજન્ટ 6 વર્ષે ઝડપાયો!

દિલ્હી એરપોર્ટ પોલીસે મુંબઈના એજન્ટ ઝાકીરખાન નામના શખ્સની ધરપકડ
ગુજરાતી યુવતીને નકલી પાસપોર્ટ આપનારો ફરાર એજન્ટ 6 વર્ષે ઝડપાયો!

બે વર્ષ અમેરિકાની જેલમાં રહી ડિપોર્ટ થયેલી યુવતી દિલ્હી પહોંચતાં ધરપકડ કરાઈ હતી