ઓનલાઈન સટ્ટાના કેસમાં ગુગલ અને મેટાને EDની નોટિસ!

ઓનલાઈન સટ્ટાની એપ્લિકેશન્સને પ્રોત્સાહન બદલ નોટિસ પાઠવી 21 જુલાઈએ કરશે પૂછપરછ
ઓનલાઈન સટ્ટાના કેસમાં ગુગલ અને મેટાને EDની નોટિસ!

કરોડો રૂપિયાની ગેરકાયદે કમાણી કરી, તપાસથી બચવા હવાલા ચેનલો દ્વારા છુપાવવાનો આરોપ