ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે રેલવેએ લીધો મોટો નિર્ણય, રાત્રે સરહદી વિસ્તારોમાંથી ટ્રેનો પસાર નહીં થાય

રાત્રે પાકિસ્તાનને અડીને આવેલા જમ્મુ અને પંજાબના સરહદી વિસ્તારોમાંથી ટ્રેનો પસાર થશે નહીં.
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે રેલવેએ લીધો મોટો નિર્ણય, રાત્રે સરહદી વિસ્તારોમાંથી ટ્રેનો પસાર નહીં થાય

રાત્રે સરહદી વિસ્તારોમાં ટ્રેનો પસાર નહીં કરવાનો લીધો નિર્ણય