Chhattisgarh: સુકમામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક માઓવાદી ઠાર

અધિકારીઓને કિસ્તારામના ગાઢ જંગલોમાં મોટી સંખ્યામાં માઓવાદીઓની હાજરી હોવાની ગુપ્ત માહિતી મળી હતી.
Chhattisgarh: સુકમામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક માઓવાદી ઠાર

માઓવાદીઓ પર સેનાનું કડક વલણ