છત્તીસગઢ: રાયપુર નજીક માર્ગ અકસ્માતમાં ૧૩ લોકોના મોત, અનેક ઘાયલ

આ દુર્ઘટનામાં 12થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા
છત્તીસગઢ: રાયપુર નજીક માર્ગ અકસ્માતમાં ૧૩ લોકોના મોત, અનેક ઘાયલ

છઠ્ઠીના કાર્યક્રમમાં હાજરી આપી પાછા આવી રહ્યા હતા અને સર્જાયો અકસ્માત