જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં વક્ફ બિલ પર ધમાલ, AAP ધારાસભ્ય મેહરાજ મલિક પર હુમલો

વક્ફ બિલને લઈને જમ્મુ કાશ્મીર વિધાનસભામાં ઉગ્ર બોલાચાલી, AAP ધારાસભ્ય મેહરાજ મલિકને ખરાબ રીતે માર મારવામાં આવ્યો...
જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં વક્ફ બિલ પર ધમાલ, AAP ધારાસભ્ય મેહરાજ મલિક પર હુમલો

ઝપાઝપી દરમિયાન મેહરાજ મલિક કાચના ટેબલ પર પડી ગયા...