કેન્દ્રના કર્મચારીઓ આનંદો, આઠમું પગાર પંચ મંજૂર

1 જાન્યુઆરીથી અમલની શક્યતા, 50 લાખ કર્મચારીઓ અને 69 લાખ પેન્શનરોને લાભ મળશે
કેન્દ્રના કર્મચારીઓ આનંદો, આઠમું પગાર પંચ મંજૂર

કેન્દ્રીય કેબિનેટ બેઠક