બિહાર ચૂંટણી પહેલાં કરવામાં આવ્યો સર્વે, તેજસ્વી યાદવની CM તરીકે પહેલી પસંદગી, ભાજપ-JDUનું વધ્યું ટેન્શન

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં સર્વેમાં ઈન્ડિયા ગઠબંધનને બહુમતી, તેજસ્વી યાદવને યુવાનોની પહેલી પસંદ માનવામાં આવે છે, NDA પાછળ રહી ગયું છે.
બિહાર ચૂંટણી પહેલાં કરવામાં આવ્યો સર્વે, તેજસ્વી યાદવની CM તરીકે પહેલી પસંદગી, ભાજપ-JDUનું વધ્યું ટેન્શન

નીતિશકુમાર અને મોદી