ભૂગર્ભજળમાં આર્સેનિક-ફ્લોરાઇડ: 25 રાજ્યોમાં ખતરો!

સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટી (CGWA)નો તમામ રાજ્યોને અહેવાલ દાખલ કરવા આદેશ
ભૂગર્ભજળમાં આર્સેનિક-ફ્લોરાઇડ: 25 રાજ્યોમાં ખતરો!

NGT બેન્ચે ભૂગર્ભજળમાં આર્સેનિક અને ફ્લોરાઇડની હાજરીના મુદ્દા પર સુનાવણી હાથ ધરી