અજીત ડોભાલે પાકિસ્તાનને આપી ચેતવણી, જો પાકિસ્તાન તણાવ વધારશે તો અમે યોગ્ય જવાબ આપીશું

ઓપરેશન સિંદૂર પછી, ભારતે ફરી એકવાર પાકિસ્તાનને ચેતવણી આપી છે કે જો તે તણાવ વધારશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
અજીત ડોભાલે પાકિસ્તાનને આપી ચેતવણી, જો પાકિસ્તાન તણાવ વધારશે તો અમે યોગ્ય જવાબ આપીશું

અજીત ડોભાલે પાકિસ્તાનને આપી ચેતવણી