વિજય શાહ બાદ જગદીશ દેવડાના નિવેદને વિવાદનો મધપૂડો છંછેડ્યો

દેવડાએ કહ્યું, "હું વડાપ્રધાનનો આભાર માનું છું... આખો દેશ, દેશની સેના, તે સૈનિકો... તેમના ચરણોમાં નતમસ્તક છે.
વિજય શાહ બાદ જગદીશ દેવડાના નિવેદને વિવાદનો મધપૂડો છંછેડ્યો

ઓપરેશન સિંદૂર પર નાતઓનો બફાટ યથાવત