તિરુપતિ લાડુમાં ભેળસેળનો મામલો
TTD ચેરમેન BR નાયડુએ ક્લીનચીટના દાવાનો ખંડન કર્યો, SIT ચાર્જશીટમાં ભેળસેળયુક્ત ઘીની પુષ્ટિ

તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ

તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) ચેરમેન બીઆર નાયડુએ તિરુપતિ લાડુ પ્રસાદમાં ભેળસેળના મામલે ફરી એક વખત સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે TTDએ આ મામલે કોઈને પણ ક્લીનચીટ આપી નથી. SITની ચાર્જશીટમાં ભેળસેળયુક્ત ઘીનો ઉપયોગ સ્પષ્ટપણે સાબિત થયો છે. તેમણે કેટલાક ગ્રુપો પર આરોપ લગાવ્યો કે તેઓ ખોટા દાવા કરીને ભક્તોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
ચેરમેન BR નાયડુની મુખ્ય ટિપ્પણીઓYSRCPના વરિષ્ઠ નેતા અને પૂર્વ TTD ચેરમેન ભૂમના કરુણાકર રેડ્ડીએ મંગળવારે તિરુપતિમાં હવન કર્યું અને પ્રાયશ્ચિત કર્યું. તેમણે કહ્યું:
આ મામલો હવે રાજકીય રંગ લઈ રહ્યો છે, જ્યારે ભક્તોમાં પ્રસાદની પવિત્રતા અંગે ચિંતા વધી છે. વધુ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.