પ્લેન ક્રેશઃ એર ઇન્ડિયાની 8 ફ્લાઇટ્સ રદ કરાઇ

અમદાવાદમાં થયેલા અકસ્માત બાદ એર ઇન્ડિયાના સંચાલન પર ખરાબ અસર પડી છે. ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે અથવા ડાયવર્ટ કરવામાં આવી છે.
પ્લેન ક્રેશઃ એર ઇન્ડિયાની 8 ફ્લાઇટ્સ રદ કરાઇ

એર ઇન્ડિયાની 8 ફ્લાઇટ્સ રદ કરાઇ