કાસગંજના ચંદન ગુપ્તા હત્યા કેસમાં 28 દોષિતોને આજીવન કેદની સજા

26 જાન્યુઆરી 2018ના રોજ કાસગંજમાં તિરંગા યાત્રા દરમિયાન કોમી અથડામણ દરમિયાન ચંદનની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી