બાળકના જન્મ બાદ માતા ડિપ્રેશનમાં સરી પડે તો આ રીતે તેની સંભાળ રાખો

ઘણી સ્ત્રીઓ બાળકને જન્મ આપ્યા પછી ડિપ્રેશનનો અનુભવ કરે છે કારણ કે બાળકના જન્મ દરમિયાન અથવા પછી તેમની યોગ્ય રીતે સંભાળ રાખવામાં આવતી નથી.
બાળકના જન્મ બાદ માતા ડિપ્રેશનમાં સરી પડે તો આ રીતે તેની સંભાળ રાખો

બાળકના જન્મ પહેલાં અને પછી માતાને શા માટે કાળજીની જરૂર છે?