દૂધ સાથે મખાના ખાશો તો હાડકાં બનશે મજબૂત, જાણો ફાયદા

શિયાળામાં દૂધ સાથે મખાના ખાવામાં આવે તો આશ્ચર્યજનક પરિણામો જોવા મળી શકે છે
દૂધ સાથે મખાના ખાશો તો હાડકાં બનશે મજબૂત, જાણો ફાયદા

મખાના અને દૂધ બંનેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે