સર્વાઇકલ કેન્સરનું જોખમ ઘટાડવામાં HPV રસી કેટલી અસરકારક? 1 કરોડ ડોઝ બાદ જાણો મહત્વની વાતો

ભારતમાં HPV રસીકરણ અભિયાન હેઠળ 1 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ગુજરાત સહિત 6 રાજ્યોએ 100% કવરેજ હાંસલ કર્યું છે. જાણો 14 વર્ષની બાળકીઓને મફત HPV રસ ...
HPV રસીકરણ અભિયાન હેઠળ બાળકીને રસી આપતા આરોગ્યકર્મી.

HPV રસીકરણ અભિયાન: દીકરીઓને સર્વાઇકલ કેન્સરથી બચાવવાની પહેલ.