મેડિકલ સ્ટોરથી જાતે દવા લેવાની આદત? કિડની અંગે આવી ચેતવણી કેમ આવી?

તાવ, માથાના દુખાવા કે શરીરના દુખાવામાં પોતાની રીતે પેઇનકિલર અને એન્ટિબાયોટિક લેવાની આદતથી સાવધાન. CDSCOએ NSAIDs, એન્ટિબાયોટિક્સ અને કિડનીના જોખમ અંગે ...
CDSCO પેઇનકિલર અને એન્ટિબાયોટિક્સથી કિડનીના જોખમ અંગે ચેતવણી

AI Generated તસ્વીર