ધૂમ્રપાન ન કરનારાઓને પણ ફેફસાંનું કેન્સર કેમ થઈ રહ્યું છે? ડોક્ટરોએ જણાવ્યું આ કારણ

ફેફસાના કેન્સરના કેસ ફક્ત ધૂમ્રપાન કરનારાઓમાં જ નહીં પરંતુ ધૂમ્રપાન ન કરનારાઓમાં પણ જોવા મળી રહ્યા છે.
ધૂમ્રપાન ન કરનારાઓને પણ ફેફસાંનું કેન્સર કેમ થઈ રહ્યું છે? ડોક્ટરોએ જણાવ્યું આ કારણ

વાયુ પ્રદૂષણ ફેફસાના કેન્સરથી પ્રભાવિત થવાનું મુખ્ય કારણ