542 સરકારી એમ્બ્યુલન્સનું સંચાલન 108 સેવાના હવાલેઃ કુલ 1499 એમ્બ્યુલન્સ તૈયાર

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી મેડિકલ કોલેજ હોસ્પિટલની એમ્બ્યુલન્સનું સંચાલન 108 સેવા દ્વારા થશે
542 સરકારી એમ્બ્યુલન્સનું સંચાલન 108 સેવાના હવાલેઃ કુલ 1499 એમ્બ્યુલન્સ તૈયાર

હવેથી 108 એમ્બ્યુલન્સની સેવા હેઠળ રાજ્યમાં કુલ 1,499 એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે