'ભણશે ગુજરાત' પણ ભણાવશે કોણ? પ્રવેશોત્સવનો ઉત્સવ,બીજી બાજુ સ્કૂલોમાં એક જ શિક્ષક

શાળાઓમાં શિક્ષણની સ્થિતી વધુ બદતર બની છે.શાળા પ્રવેશોત્સવ ઉજવી સરકારી તાયફા કરવામાં આવી રહ્યાં છે
'ભણશે ગુજરાત' પણ ભણાવશે કોણ? પ્રવેશોત્સવનો ઉત્સવ,બીજી બાજુ સ્કૂલોમાં એક જ શિક્ષક

માત્ર નર્મદા જીલ્લામાં જ 1000થી વધુ શાળાઓ એવી છે જ્યાં એક કરતાં વધુ ધોરણના વિદ્યાર્થીઓને એક માત્ર શિ...