Veraval ખુલ્લી ગટર બની જોખમ, પાલિકાની બેદરકારીથી રહેવાસીઓ પરેશાન

મુખ્ય રસ્તાની બાજુમાં વરસાદી પાણીના નિકાલ માટે ખોદવામાં આવેલી ગટરનું કામ છેલ્લા 15 દિવસથી અધવચ્ચે અટકી પડ્યું છે.
Veraval ખુલ્લી ગટર બની જોખમ, પાલિકાની બેદરકારીથી રહેવાસીઓ પરેશાન

ગટરની સમસ્યા બની ગંભીર