Vadodara: ખોરાકની ગુણવત્તા પર ઉઠતા સવાલ, કોર્પોરેશનની બેદરકારી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા

ફેલ થયેલા નમુનાઓમાં પનીર, આઈસ્ક્રીમ, અંજીર, મરચાંનો પાવડર, સીંગતેલ અને પેકેજ્ડ પીવાનું પાણી જેવી રોજિંદા ઉપયોગની વસ્તુઓનો સમાવેશ
Vadodara: ખોરાકની ગુણવત્તા પર ઉઠતા સવાલ, કોર્પોરેશનની બેદરકારી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા

તંત્રના આંખ આડા કાન અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા