Vadodara: વર્ક પરમીટ વિઝાના નામે વ્યાપારી સાથે છેતરપિંડી!
ત્રણ વર્ષ અગાઉ ફેસબુક પર હર્ષદ રાકેશભાઈ બ્રહ્મભટ્ટ નામના વ્યક્તિ સાથે પરિચય થયો હતો.

એક ક્લાયન્ટનો ખર્ચ 7.5 લાખ રૂપિયા નક્કી કરી 21 ક્લાયન્ટના 1.57 કરોડ થશે તેવું જણાવ્યું હતું.

એક ક્લાયન્ટનો ખર્ચ 7.5 લાખ રૂપિયા નક્કી કરી 21 ક્લાયન્ટના 1.57 કરોડ થશે તેવું જણાવ્યું હતું.
વડોદરાના માંજલપુરમાં વ્રજધામ મંદિરની સામે માતૃપુરમ સોસાયટીમાં રહેતા અમિતકુમાર વિજયભાઈ ગુલરાજાનીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે હું યુનિટોટ ઇન્ટરનેશનલ નામથી પાસપોર્ટ વિઝા અને હોટલ બુકીંગનો બિઝનેસ કરું છું.ત્રણ વર્ષ અગાઉ ફેસબુક પર હર્ષદ રાકેશભાઈ બ્રહ્મભટ્ટ નામના વ્યક્તિ સાથે પરિચય થયો હતો.
તેમને મને કહ્યું હતું કે મારી યુ.કે ખાતે કંપનીમાં ઓળખાણ છે અને જુદી-જુદી વર્ક પરમીટ કામ કરવાની વેકેન્સી છે તમારે કામ જોઈએ તો જણાવજો.મીટીંગ કર્યા પછી બે ત્રણ મહિનામાં મેં 21 છોકરા-છોકરીઓની યુ.કેની વર્ક પરમીટ વિઝાની ફાઈલ તેમને મોકલી હતી.જેમાં એક ક્લાયન્ટનો ખર્ચ 7.5 લાખ રૂપિયા નક્કી કરી 21 ક્લાયન્ટના 1.57 કરોડ થશે તેવું જણાવ્યું હતું.મેં તેમને 20.81 લાખ ચૂકવ્યા હતા.પરંતુ તેમને મારો ફોન રિસીવ કરવાનું બંધ કરી દીધું હતું અને યોગ્ય જવાબ પણ આપતા ન હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતના પેન્શનરો માટે મોટા સમાચાર! મોંઘવારી રાહત 443% થતાં ₹10,000ના મૂળ પેન્શન પર દર મહિને ₹6,200નો તફાવત કેવી રીતે થાય છે?

તહેવારો પહેલાં ગુજરાતના વીજ ગ્રાહકોને ઝટકો? FPPAS ચાર્જમાં 3.99% વધારાના અહેવાલ વચ્ચે આગામી વીજ બિલમાં યુનિટ દીઠ 30થી 45 પૈસા સુધીનો વધારાનો બોજ પડી શકે છે!

મોરબી ખેડૂત આંદોલનમાં મોટો વળાંક? 24માંથી 21 મુદ્દાઓ પર સહમતી બાદ બાકી 3 માંગણીઓ પર સરકાર શું નિર્ણય લેશે?