Vadodara: M.S યુનિવર્સિટીના વિધ્યાર્થીઓ દ્વારા અનોખી પહેલ,બીયા વગરના ટામેટા ઉગાડ્યા!

ટામેટાના છોડના કેટલાક એવા જીન્સ (જનીન)ની ઓળખ કરી છે જે ટામેટાના છોડના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે.
Vadodara: M.S યુનિવર્સિટીના વિધ્યાર્થીઓ દ્વારા અનોખી પહેલ,બીયા વગરના ટામેટા ઉગાડ્યા!

જનીનને નિયંત્રિત કરવામાં અમને સફળતા મળી છે.જેના કારણે બીયા વગરના ટામેટા ઉગાડી શકાય છે.