10 દિવસ પછી પણ લટકતો ટ્રક, માલિકને કચેરીના ધક્કા.!

10 દિવસથી બ્રિજ પર લટકતો ટ્રક નીચે ઉતારવા માલિકના કચેરીઓના ઘક્કા, પણ સ્થિતિ જે સે થે...
10 દિવસ પછી પણ લટકતો ટ્રક, માલિકને કચેરીના ધક્કા.!

ટ્રક માલિકની હાલત કફોડી, મહિને 1 લાખ રુપિયાનો હપ્તો