ઉમરગામમાં લોખંડનો શેડ તુટી પડ્યો, 9 કર્મચારી દબાયા અને 1નું મોત, 3 ગંભીર ઈજાગ્રસ્ત

ઉમરગામ GIDCમાં આવેલી પ્લાસ્ટિક કંપનીના શેડ પર વજનદાર બેગો મુકતા લોખંડનો શેડ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં 9 કર્મચારીઓ દબાયા.
ઉમરગામમાં લોખંડનો શેડ તુટી પડ્યો, 9 કર્મચારી દબાયા અને 1નું મોત, 3 ગંભીર ઈજાગ્રસ્ત

લોખંડનો શેડ તુટી પડ્યો