દ્વારકામાં કરૂણાંતિકા, માર્ગ અકસ્માતમાં બાળકો સહિત સાતના મોત, ૩૦ ઇજાગ્રસ્ત

ઇજાગ્રસ્તોને પહેલા ખંભાળિયા હોસ્પિટલ અને કેટલાકને જામનગર હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા
દ્વારકામાં કરૂણાંતિકા, માર્ગ અકસ્માતમાં બાળકો સહિત સાતના મોત, ૩૦ ઇજાગ્રસ્ત

image courtesy Uday Patel