વડાપ્રધાન મોદીની ગુજરાત યાત્રા માટે કડક સુરક્ષા, પાંચ શહેરોમાં હાઈ એલર્ટ

અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, દાહોદ અને કચ્છમાં એસપીજીએ સંભાળ્યો સુરક્ષા મોરચો
વડાપ્રધાન મોદીની ગુજરાત યાત્રા માટે કડક સુરક્ષા, પાંચ શહેરોમાં હાઈ એલર્ટ

26 અને 27 મેનાં રોજ પાંચ શહેરોમાં રહેશે થ્રી લેયર સુરક્ષા, ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ