સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી શ્વાસ રૂંધાવાની ઘટના, એક પરિવારના 3 સભ્યોના મોત

સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગૂંગળામણ થતા 3 વ્યક્તિઓના શ્વાસ રૂંધાઈ કરુણ મોત નિપજ્યા
સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી શ્વાસ રૂંધાવાની ઘટના, એક પરિવારના 3 સભ્યોના મોત

જનરેટરના ધુમાડાથી શ્વાસ રૂંધાવાથી મોત