રાજ્યમાં હાલ અપર એર સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય

અપર એર સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસાદી માહોલ
24 કલાકમાં વરસાદની શક્યતા

9 ઓગસ્ટ સુધી ભારે વરસાદની શક્યતા નહી.