પૂર્વ MLA જયરાજસિંહ અને તેમના પુત્રની મુશ્કેલી વધી

ગોંડલના રાજકુમાર જાટ કેસની તપાસ સુરેન્દ્રનગર SPને સોંપવા ગુજરાત હાઈકોર્ટનો આદેશ
પૂર્વ MLA જયરાજસિંહ અને તેમના પુત્રની મુશ્કેલી વધી

રાજકુમાર જાટનું અકસ્માતે મોત નહી પણ હત્યા કરાઈ હોવાનો પરિવારજનોએ કર્યો છે આક્ષેપ