Amreli: શિક્ષકોની ઘોર બેદરકારી સામે આવી,ગેટને તાળું મારી ઘરે જતા 4 વિદ્યાર્થીઓ શાળામાં ફસાયા!

શાળાના ગ્રાઉન્ડમાં ચાર વિધ્યાર્થીઓ એક કલાકથી ફસાયા હતા.
Amreli: શિક્ષકોની ઘોર બેદરકારી સામે આવી,ગેટને તાળું મારી ઘરે જતા 4 વિદ્યાર્થીઓ શાળામાં ફસાયા!

વિધ્યાર્થી એક કલાકથી વધારે સમય ત્યાં ભૂખ્યા તરસ્યા શાળાના ગ્રાઉન્ડમાં ઊભા રહ્યા હતા