પંચમહાલ-દાહોદમાં શંકાસ્પદ વાયરસ વકર્યોઃ 15 દિવસમાં 8 બાળકોનાં મોત

7 બાળકોનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો, અન્ય બાળકોના રિપોર્ટની રાહ
પંચમહાલ-દાહોદમાં શંકાસ્પદ વાયરસ વકર્યોઃ 15 દિવસમાં 8 બાળકોનાં મોત

બાળકોના મોત ચાંદીપુરાથી વાયરસથી નહીં પણ મગજના તાવથી થયા હોવાનું અનુમાન