વડગામ-પાનવા વચ્ચે ઈકો ટ્રક પાછળ ઘૂસી, સુરેન્દ્રનગર અકસ્માતમાં 3નાં મોત

સુરેન્દ્રનગરમાં એક અકસ્માત બાદ બની એવી બીજી ઘટના કે જેણે સૌને ચોંકાવી દીધા!
સુરેન્દ્રનગરના વડગામ-પાનવા હાઇવે પર ઈકો કાર અને ટરબો ટ્રકનો અકસ્માત

વડગામ-પાનવા હાઇવે પર ઈકો કાર અને ટરબો ટ્રક વચ્ચે થયેલો ગમખ્વાર અકસ્માત