સુરતની સંગીની હબ-2 ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ, 10થી વધુ ફાયર ટેન્ડર દોડી આવ્યા

સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં અચાનક ધુમાડો છવાયો અને પછી મચી દોડધામ!
સંગીની હબ-2 ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ અને ફાયર વિભાગની કામગીરી

સંગીની હબ-2 ટેક્સટાઇલ માર્કેટમાં આગ