પ્લાસ્ટિકના કારણે સુરતમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા વધી, પાલિકા અને નાગરિક બંને જવાબદાર

સુરતમાં વરસાદી પાણીના ભરાવ માટે પાલિકા અને નાગરિક બંને જવાબદાર છે. પ્લાસ્ટિકનો ખોટો નિકાલ અને અધૂરા પ્રિ-મોનસૂન કામોથી સમસ્યા દિવસેને દિવસે વકરી રહી છ ...
પ્લાસ્ટિકના કારણે સુરતમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા વધી, પાલિકા અને નાગરિક બંને જવાબદાર

વરસાદી પાણી ઓસર્યા બાદ સુરતના હાલ