સુરત પાલિકાનો ખાડા સર્વે વિવાદાસ્પદ: શહેરમાં માત્ર 1800 સ્પોટનો દાવો

મોટાભાગના રસ્તાઓ ખરાબ અને ખાડાવાળા છતાં સારું કાર્ય શોધવાનો સુરત પાલિકાનો અદભુત પ્રયાસ!
સુરત પાલિકાનો ખાડા સર્વે વિવાદાસ્પદ: શહેરમાં માત્ર 1800 સ્પોટનો દાવો

સુરતમાં સંખ્યાબંધ ખાડાથી રસ્તાઓ બિસ્માર