Surat માં ધોધમાર વરસાદ, પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી, અનેક વિસ્તારો જળબંબાકાર!

શહેરના અનેક વિસ્તારો, ખાસ કરીને પુણા અને વેડરોડ જેવા નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા...
Surat માં ધોધમાર વરસાદ, પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી, અનેક વિસ્તારો જળબંબાકાર!

સુરતમાં પ્રથમ વરસાદ, પ્રિ-મોન્સૂનની 'પોલ' ખુલ્લી!