રાજ્યના 12 જિલ્લાઓમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, 25 જૂને અતિ ભારે વરસાદની આગાહી

ગુજરાતના 12 જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

વરસાદની આગાહી