Surat: 22 કિલો ગાંજા સાથે CRPF જવાન ઝડપાયો!

પોલીસ પોતે કાયદાને ઘોળીને પી ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે.પોલીસ પોતે કાયદાનું પાલન નથી કરતી હોય તેવું જોવા મળી રહ્યું છે.
Surat:  22 કિલો ગાંજા સાથે CRPF જવાન ઝડપાયો!

આરોપી મૂળ સીમાચલ  નાહક મૂળ ઓડિશાનો વતની છે.આરોપીએ વરાછા વિસ્તારમાંથી ગાંજો લઈને પસાર થઈ રહ્યો હતો.